જામનગર તા. ૧૯ઃ જામનગરની આર્ય સમાજ સંસ્થા દ્વારા તા. ૨૦-૮-૨૧ ને શુક્રવારથી તા. ૨૨-૮-૨૧ ને રવિવાર સુધી ત્રિદિવસિય વેદ પ્રચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ્વજ-વંદન ઉપનયન સંસ્કાર-તેમજ પ્રવચન ભજન સહિતના જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
આ ત્રિદિવસીય કાર્યક્રમના પ્રારંભે તા. ૨૦-૮-૨૧ ને શુક્રવારના સાંજે ૫ થી ૭ દરમિયાન ખંભાળીયા
ખંભાળીયા તા. ૧૯ઃ લાલપુર તાલુકાના ગજણા ગામ પાસે સ્વયંભૂ શ્રી ભોળેશ્વર મહાદેવનું મંદિર સુવિખ્યાત પ્રાચીન મંદિર છે.
આ ગામના રહેવાસી ગુર્જર સુથાર નારણભાઈ પિસાવાડિયાની ગાય ધણમાંથી આવતા રોજ દૂધ દેતી તે ઓછું થવા લાગતા ધણના ગોવાળને તેમણે ફરિયાદ કરી ગોવાળે ધણ સાથે આવવા
ચૂંટણીપંચ, ન્યાયતંત્ર, કેગ જેવી સ્વાયત્તતા જળવાશે.?
નવી દિલ્હી તા. ૧૯ઃ મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કરીને સીબીઆઈને સ્વાયત્તતા આપવા ડઝનેક સૂચનો કર્યા છે, તે પછી તે અંગેની ચર્ચા દેશભરમાં વ્યાપક બની છે. ભૂતકાળમાં કોલસા કૌભાંડની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું હતું તેવી
જામનગર તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલામાં પોલીસે પાડેલા દરોડામાં કુલ તેર શખ્સ ગંજીપાના કૂટતાં ઝડપાયા છે. જ્યારે આવળપરામાંથી ચાર અને કોલવામાંથી ત્રણ પત્તાપ્રેમીની ધરપકડ કરાઈ છે. ઉપરાંત ઉગમણાબારા ગામમાંથી આઠ પન્ટર પકડાયા છે અને એક નાસી ગયો છે.
દેવભૂમિ દ્વારકા