comparemela.com

Latest Breaking News On - முகநூல் பக்கம் போன்ற - Page 1 : comparemela.com

જામનગરની આર્યસમાજ સંસ્થા દ્વારા કાલથી ત્રિ-દિવસીય વેદ પ્રચાર કાર્યક્રમનું આયોજન

જામનગર તા. ૧૯ઃ જામનગરની આર્ય સમાજ સંસ્થા દ્વારા તા. ૨૦-૮-૨૧ ને શુક્રવારથી તા. ૨૨-૮-૨૧ ને રવિવાર સુધી ત્રિદિવસિય વેદ પ્રચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધ્વજ-વંદન ઉપનયન સંસ્કાર-તેમજ પ્રવચન ભજન સહિતના જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ ત્રિદિવસીય કાર્યક્રમના પ્રારંભે તા. ૨૦-૮-૨૧ ને શુક્રવારના સાંજે ૫ થી ૭ દરમિયાન ખંભાળીયા

લાલપુર તાલુકામાં ગજણા ગામ પાસે નદીના કાંઠે બિરાજમાન સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી ભોળેશ્વર મહાદેવ

ખંભાળીયા તા. ૧૯ઃ લાલપુર તાલુકાના ગજણા ગામ પાસે સ્વયંભૂ શ્રી ભોળેશ્વર મહાદેવનું મંદિર સુવિખ્યાત પ્રાચીન મંદિર છે. આ ગામના રહેવાસી ગુર્જર સુથાર નારણભાઈ પિસાવાડિયાની ગાય ધણમાંથી આવતા રોજ દૂધ દેતી તે ઓછું થવા લાગતા ધણના ગોવાળને તેમણે ફરિયાદ કરી ગોવાળે ધણ સાથે આવવા

મોબાઈલમાં લૂડો ગેઈમ પર જુગાર રમતા ત્રણ શખ્સ પોલીસની ગિરફતમાં

જામનગર તા. ૧૯ઃ ઓખા મંડળના આરંભડામાં મોબાઈલમાં લૂડો ગેઈમ પર જુગાર રમતાં ત્રણને પોલીસે પકડી લીધાં હતાં. ઓખામંડળના મીઠાપુર પાસે આરંભડા ગામની સીમમાં ગઈકાલે બપોરે એક ઝાડ નીચે બેસી ત્રણ શખ્સ મોબાઈલમાં કઈંક કરતાં હોવાનું જોવા મળતાં પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કાફલાએ ત્રણેય શખ્સને

પાંજરાનો પોપટ સ્વાયત્ત થશે તો પણ રાજકીય હસ્તક્ષેપ રહેશે ?

ચૂંટણીપંચ, ન્યાયતંત્ર, કેગ જેવી સ્વાયત્તતા જળવાશે.? નવી દિલ્હી તા. ૧૯ઃ મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કરીને સીબીઆઈને સ્વાયત્તતા આપવા ડઝનેક સૂચનો કર્યા છે, તે પછી તે અંગેની ચર્ચા દેશભરમાં વ્યાપક બની છે. ભૂતકાળમાં કોલસા કૌભાંડની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યું હતું તેવી

ભાણવડના સણખલા ગામમાં જુગારના બે દરોડામાં તેર પત્તાપ્રેમી પકડાઈ ગયા

જામનગર તા. ૧૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલામાં પોલીસે પાડેલા દરોડામાં કુલ તેર શખ્સ ગંજીપાના કૂટતાં ઝડપાયા છે. જ્યારે આવળપરામાંથી ચાર અને કોલવામાંથી ત્રણ પત્તાપ્રેમીની ધરપકડ કરાઈ છે. ઉપરાંત ઉગમણાબારા ગામમાંથી આઠ પન્ટર પકડાયા છે અને એક નાસી ગયો છે. દેવભૂમિ દ્વારકા

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.