ખંભાળીયા તા. ૧૯ઃ લાલપુર તાલુકાના ગજણા ગામ પાસે સ્વયંભૂ શ્રી ભોળેશ્વર મહાદેવનું મંદિર સુવિખ્યાત પ્રાચીન મંદિર છે.
આ ગામના રહેવાસી ગુર્જર સુથાર નારણભાઈ પિસાવાડિયાની ગાય ધણમાંથી આવતા રોજ દૂધ દેતી તે ઓછું થવા લાગતા ધણના ગોવાળને તેમણે ફરિયાદ કરી ગોવાળે ધણ સાથે આવવા