પૂર્વ પી.એમ. રાજીવ ગાંધીને રાહુલ ગાંધીએ આપી પુષ્પાંજલિઃ સદ્ભાવના દિવસ ઉજવાયો nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.

લોકસભાની કાર્યવાહી બુધવારે અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શાસક પક્ષ અને વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી છે. બિરલાની ચેમ્બરમાં યોજાયેલી આ બેઠકનો ઉદ્દેશ સંસદ ચલાવવાના મુદ્દે અભિપ્રાય ઊભો કરવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. | Sonia Gandhi | Lo
Share
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં મંગળવારના વિપક્ષી પાર્ટીઓએ સંસદ સુધી સાયકલ માર્ચ નીકાળી. સંસદમાં સરકારને પેગાસસ મામલે ઘેરવા માટે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કુલ 14 વિપક્ષી દળ સામેલ થયા હતા. બેઠકની આગેવાની રાહુલ ગાંધીએ કરી હતી. કૉન્સ્ટીટ્યુશનલ ક્લબમાં આ મહામિટિંગ બાદ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સાયકલ ચલાવી અને સંસદ સુધી માર્ચ નીક
Share
પેગાસસ જાસૂસીકાંડ વાઈરલ થયા બાદ દેશમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની આકરી ટીકા કરવામાં આવી રહી છે. જાસૂસી અંગે કોંગ્રેસના નેતાઓ અધીર રંજન ચૌધરી
,
મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે
,
આ ભારતીય જાસૂસી પાર્ટી છે. વિપક્ષી નેતાઓની આ હદે જાસૂસી કરવામાં આવી તે અયોગ્ય અને દેશની સુરક્ષા સામે ગંભીર બાબ�