લોકસભાની કાર્યવાહી બુધવારે અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શાસક પક્ષ અને વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી છે. બિરલાની ચેમ્બરમાં યોજાયેલી આ બેઠકનો ઉદ્દેશ સંસદ ચલાવવાના મુદ્દે અભિપ્રાય ઊભો કરવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. | Sonia Gandhi | Lo