Share
રાજ્યસભામાં કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન ઓક્સિજનની તીવ્ર અછતના કારણે મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓના સડક પર અને હોસ્પિટલોમાં મોત થયા હોવા અંગેના સવાલનો જવાબ આપતાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન ઓક્સિજનની અછતના કારણે દેશમાં કોઇ મોત થયાં નથી.
પવારે જણાવ્યું હતું કે, આરોગ્ય સેવાઓ રાજ્યો હસ્તક છે અને તેઓ દરરો