Live Breaking News & Updates on Navagam Ghed|Page 7

Stay updated with breaking news from Navagam ghed. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમના 22 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા, નદીમાં ઘોડાપૂર, 22 ગામને એલર્ટ | suarashtra second number largest dam's 22 dam open

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લિલાખા ગામ પાસે આવેલ સૌરાષ્ટ્રના બીજા નેબરના સૌથી મોટા ભાદર 1 ડેમના ગતરાત્રે 2 વાગ્યે 22 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ 40207 ક્યુસેક પાણીની આવક છે તો સામે 40207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી ડેમની હેઠળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડેમની હેઠળ આવેલા 22 ગામને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. | rain, bhadar dam 1, overflow, 15 door open, 22 village alert, ....

District Panchayat Office , Rajkot District Gondal Village , Telephone Enquiry District , Kutch River , Dam Rajkot District Visnagar Village , Dhoraji Village , Kharif District , Rajkot District Kharif , Kharif Collector , Hadar Dam 1 , 5 Door Open , 2 Village Alert , Ujarat News Rajkot , Gujarati News , Ujarat News Samachar ,

Rajkot In Late Night heavy To Heavy Rain: 72 years on the verge of breaking a record with 6 inches of rain

૭૨ વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટવાના આરેઃ આગાહીને પગલે ફયરબ્રિગેડ સ્ટાફ્ની રજા રદઃ નિચાણવાળા વિસ્તારોમાં ટીમો સ્ટેન્ડ ટુ ....

Uttar Pradesh , Ramesh Mahadev , Main Society , Tuesday Midnight , Rajkot Previous , Rajkot December , New Rajkot , Saji River , Park Bus , Yamin Road , Africa Colony , Gujarat Monsoon , Ajkot In Late Night Heavy To Rain , Ecord Break Rain ,