comparemela.com

Latest Breaking News On - Ujarat news rajkot - Page 1 : comparemela.com

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમના 22 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા, નદીમાં ઘોડાપૂર, 22 ગામને એલર્ટ | suarashtra second number largest dam s 22 dam open

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લિલાખા ગામ પાસે આવેલ સૌરાષ્ટ્રના બીજા નેબરના સૌથી મોટા ભાદર 1 ડેમના ગતરાત્રે 2 વાગ્યે 22 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ 40207 ક્યુસેક પાણીની આવક છે તો સામે 40207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી ડેમની હેઠળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડેમની હેઠળ આવેલા 22 ગામને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. | rain, bhadar dam 1, overflow, 15 door open, 22 village alert,

rajkot people happy for festival of janmashtami | કાળિયા ઠાકરના જન્મના વધામણાનો લોકોમાં અનેરો થનગનાટ, ચોકે ચોકે કૃષ્ણ લીલાની ઝાંખી કરાવતા ફ્લોટ્સ, ગોકુળિયા જેવા માહોલ

મહિલા કોલેજ અંડરબ્રિજ ખાતે 20 ફૂટ ઊંચાઈ પર ઝૂલા પર બેસી ઝૂલતો કાનુડો આકર્ષણનું કેન્દ્ર બન્યો | janmashatami, festival, rajkot people happy, gujarat news rajkot, gujarati news, gujarat news samachar

The procession of Lord Krishna will start tomorrow in Rajkot | રાજકોટમાં કાલે ભગવાન કૃષ્ણની શોભાયાત્રા નીકળશે, 1237 પોલીસ જવાનો ખડેપગે રહેશે, 25 કિમીને બદલે 10 કિમી રૂટમાં ફરી 12 વાગ્યે સમાપાન થશે

આ વર્ષે ‘વ્હાલી રે ગાયો, ને વ્હાલું વૃંદાવન, સખાભાવ વરસાવે ગોકુલનંદન’ રથયાત્રાનું સૂત્ર | janmashtami, god krishna, procession, 10 km rout, gujarat news rajkot, gujarati news, gujarat news samachar

Police approve procession on Janmashtami day with 200 people at rajkot | રાજકોટમાં જન્માષ્ટમીએ 200 લોકો સાથે શોભાયાત્રા નીકળશે, મુખ્ય રથની સાથે માત્ર 4 વાહનને જ મંજૂરી, મટકી ફોડ કાર્યક્રમ થઇ શકશે નહિ

ગાઇડલાઇન મુજબ રાજકોટમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવવાની તૈયારી લોકોએ શરૂ કરી દીધી | janmashtami, festival, procession, with 200 people, rajkot police, gujarat news rajkot, gujarati news, gujarat news samachar

© 2024 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.