રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લિલાખા ગામ પાસે આવેલ સૌરાષ્ટ્રના બીજા નેબરના સૌથી મોટા ભાદર 1 ડેમના ગતરાત્રે 2 વાગ્યે 22 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ 40207 ક્યુસેક પાણીની આવક છે તો સામે 40207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી ડેમની હેઠળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડેમની હેઠળ આવેલા 22 ગામને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. | rain, bhadar dam 1, overflow, 15 door open, 22 village alert, gujarat news rajkot, gujarati news, gujarat news samachar