Share
। નવી દિલ્હી ।
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શુક્રવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે રેલવે મંત્રાલયે મુંબઇ- અમદાવાદ હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટના લોકેશન સર્વે અને જિયોટેક્નિકલ તપાસની કામગીરી પૂરી કરી છે. દેશનો આ એકમાત્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. જાપાનની સરકારની નાણાકીય અને કાર્યવાહક સહાય વડે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલ માટે નેશનલ હાઇ સ્પીડ કોર્પોરેશ�