ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઈનલમાંઃ ઈતિહાસ રચાયો nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.
ઓલિમ્પિકમાં વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો Share
ા ટોક્યો ા
૨૦૧૬ની રિયો ગેમ્સમાં ‘ડિડ નોટ ફિનિશ’ના ટેગને ભૂંસવા માટે કટિબદ્ધ થયેલી ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકની વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો અને તેની ઉપર ટીકાકારો દ્વારા લાદવામાં આવેલા ટેગને પણ તેણે ભૂંસી નાખ્યું હતું. રિયો ગેમ્સની નિષ્ફળતા�
Share
। ટોક્યો ।
ભારતીય શૂટર્સનો ટોક્યો ઓલિમ્પિકની શૂટિંગ ઇવેન્ટમાં નિરાશાજનક પ્રારંભ રહ્યો હતો. શૂટિંગની પ્રથમ ઇવેન્ટ વિમેન્સ ૧૦ મીટર એર ઔરાઇફલની હતી જેના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતની ઇલાવેનિલ અને અપૂર્વી ચંદેલા નિશાન ચૂકી ગઈ હતી અને બંનેમાંથી એક પણ ફાઇનલ માટે ક્વોલિફાય કરી શકી નહોતી. અન્ય શૂટરના ક્વોટાના આધારે ઓલિમ્પિકમાં ગયેલી ઇલાવેનિલ ૬૨૬.૫ પોઇન્ટ સાથે ૧૬મા ક્રમે રહી �