Share
। ટોક્યો ।
ભારતીય શૂટર્સનો ટોક્યો ઓલિમ્પિકની શૂટિંગ ઇવેન્ટમાં નિરાશાજનક પ્રારંભ રહ્યો હતો. શૂટિંગની પ્રથમ ઇવેન્ટ વિમેન્સ ૧૦ મીટર એર ઔરાઇફલની હતી જેના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતની ઇલાવેનિલ અને અપૂર્વી ચંદેલા નિશાન ચૂકી ગઈ હતી અને બંનેમાંથી એક પણ ફાઇનલ માટે ક્વોલિફાય કરી શકી નહોતી. અન્ય શૂટરના ક્વોટાના આધારે ઓલિમ્પિકમાં ગયેલી ઇલાવેનિલ ૬૨૬.૫ પોઇન્ટ સાથે ૧૬મા ક્રમે રહી �