નવી દિલ્હી તા. ૧૮ઃ ભીખુભાઈ દલાણીયાએ ગુજરાત ભાજપની સંગઠન મંત્રી તરીકે સફળ કામગીરી કર્યા પછી તેઓને બિહારની નવી જવાબદારી સોંપવાની જાહેરાત થોડા સમય પહેલાં જ કરવામાં આવી હતી., તે મુજબ તેઓ બિહાર ભાજપના સંગઠન મંત્રી બન્યા છે, અને તેઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
Follow us: આ
ભીખુભાઈ દલસાણીયા બન્યા બિહાર ભાજપના સંગઠન મંત્રી nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.
BJP New Organisation Secretary Ratnakar on Gujarat Visit sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.