દિલીપકુમાર માત્ર અભિનેતા નહીં સેક્યુલર ભારતના સ્તંભ હતા Share
દિલીપકુમારનાં અવસાનથી સમગ્ર દેશ શોકમગ્ન છે. તેમના મૃત્યુ સાથે જ દેશે એક વયોવૃદ્ધ અને સૌથી સફળ અભિનેતાને ખોઇ દીધા. તેઓ સેક્યુલર ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ હસ્તાક્ષરો પૈકીના એક હતા. અખંડ ભારતના પેશાવર સાથે સંબંધ ધરાવનારા એક પઠાણ પરિવારના નવયુવક યુસુફ ખાન સમાવેશી મુંબઇમાં પોતાના પિતા લાલા ગુલામ સરવર સાથે કેટલાક સમય સુ