બંગાળની ખાડીમાં સર્જાયેલા એક નવા લો પ્રેશરની સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમવાની સાથે તાપી નદીના કેચમેન્ટ એરિયામાં આજે સવારથી જ ભારેથી અતિભારે વરસાદનો આરંભ થયો હતો.
દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય)નું ચોમાસું ફરી આગામી બે દિવસમાં સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આજે જાહેર કરાયેલા વરતારા મુજબ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે