Share
હવામાન વિભાગ વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. હવામાનના મતે અમદાવાદનાં કેટલાક વિસ્તારો, સુરત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૈરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનના ઇન્ચાર્જ મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગયા વર્ષે ખુબ જ સારો વરસાદ જૂન માસમાં છેલ્લી તારીખમાં નોંધાયો હતો, ત્યારે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા પણ વધુ સારું રહેવ
આ વખતે હવામાન ખાતાએ અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ભેજનું પ્રમાણ 8.30 વાગ્યે 84 ટકા અને સાંજે 5.30 વાગ્યે 65 ટકા નોંધાયું હતું.