શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક આજથી શરૂ થઈ રહી છે. પીએમ મોદી ઉઝબેકિસ્તાનના સમરકંદ શહેર પહોંચી ગયા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. એશિયાના ચાર શક્તિશાળી દેશોના વડાઓ એકસાથે મંચ પર આવવાને કારણે SCO ચર્ચામાં છે. | India beat China 2 times; Doubled business with members
SRINAGAR: India’s prime minister will on Sunday hold his first public event in the disputed territory of Illegally Indian-Occupied Jammu and Kashmir since New Delhi imposed a sweeping.