દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતનો ફેંસલો
નવી દિલ્હી તા. ૧૮ઃ કોંગ્રેસના સાંસદ શશી થરૃર પોતાની પત્નીના સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં આરોપમૂકત જાહેર થયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આ રાહત આપ્યા પછી શશી થરૃરે અદાલતનો આભાર માન્યો છે.
કોંગ્રેસ સાંસદ
સાંસદ શશી થરૃર સુનંદા પુષ્કર કેસમાં આરોપમૂકત જાહેર nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.