Nail Care Tips for Monsoon: Special care has to be taken of them during the rainy season. This is because due to the changing weather, they become weak | BLiTZ
નખને મજબૂત બનાવવા માટે નખની સારસંભાળ કરવી પડે છે. જો કે નખનું સ્વાસ્થ્ય તમારા ખાનપાન પર નિર્ભર કરે છે અને જયારે તમે સારી ડાયેટ લો છો તો તમારા નખ પણ મજબૂત રહે છે.