Share
દેશ-વિદેશમાં ગુરુ પૂર્ણિમાનું ખુબ જ મહત્વ રહેલું છે. બે દિવસ પહેલા ગુરુ પૂર્ણિમા ગઈ છે. ત્યારે એક અજીબો ગરીબ પ્રસંગ કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે. સૌરાષ્ટ્રના એક મંદિરમાં દીકરાનું દાન કરવામાં આવ્યું છે. જી હાં… તમે બરાબર જ સાંભળ્યું છે. સાવરકુંડલામાં માનવ મંદિરમાં ગુરુપૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ દીકરાનું દાન આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના હરદા શહેરના ઘનશ્યામભાઈ પટેલન�