Share
ગુજરાતમાં દારૂબંધીના કારણે ડ્રગ્સનું ચલણ બેફામ વધ્યું છે, પોલીસની સાંઠગાંઠના કારણે આંખ આડા કાન કરવાની નીતિને લીધે ઠેર ઠેર ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, ‘સંદેશ’ના સ્ટિંગ ઓપરેશનમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં બેખોફ જુદા જુદા ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરોનો પર્દાફાશ થયો છે.
એમડી, બ્રાઉનશુગર, ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) કે પોલીસનો કોઈને �