comparemela.com

Latest Breaking News On - Bangalore prime - Page 1 : comparemela.com

In the Prime Global Cities Index, Bangalore dropped four places to 40th position | પ્રાઈમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સમાં બેંગ્લુરુ ચાર ક્રમ ઘટી 40માં સ્થાને

2021ના ​​પ્રથમ ત્રિમાસિકમાં પ્રાઇમ ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સમાં, બેંગલુરુ ચાર સ્થાનેથી ઘટીને 40માં સ્થાને પહોંચ્યુ છે. 2020ના ચોથા ત્રિમાસિકમાં દેશની સિલિકોન વેલી તરીકે જાણીતુ આ શહેર 36માં ક્રમે હતું. આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, બેંગ્લોરની પ્રાઈમ રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ વાર્ષિક ધોરણે 2.7% ઘટ્યા છે. | divyabhaskar

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.