ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો.નું દર ગુરૃવારે આંદોલન
જામનગર તા. ૧૮ઃ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો. દ્વારાનો આંદોલન ચલાવાઈ રહ્યો જેમાં આવતીકાલે ૫ેટ્રોલ પમ્પ ધારક પેટ્રોલ-ડીઝલની ખરીદી કરશે નહી અને બપોરે એક કલાક સીએનજીનું વેંચાણ બંધ રાખશે. ઉપરાંત અમદાવાદમાં ઉપવાસ આંદોલન પણ કરવામાં આવનાર છે.