જામનગરમાં જૈન બાલ મંદિર તથા જૈન કન્યા કન્યા વિદ્યાલયના ધો. ૫ થી ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ૭૫મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત દેશભક્તિ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. દરેક સ્પધર્કે ઘરેથી કૃતિ તૈયાર કરી ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે કલાબેન શાહે સેવા આપી હતી. વિજેતાઓને