comparemela.com

Latest Breaking News On - Vadodara district - Page 5 : comparemela.com

Baroda Dairy controversy: An important meeting will be held at Patil s residence in Gandhinagar to mediate?

બરોડા ડેરી વિવાદ મામલે ગાંધીનગરમાં આજે બેઠક મળશે. સી.આર.પાટીલના નિવાસ સ્થાને આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે. જેમાં ધારાસભ્ય કેતન ઈનામદાર બેઠકમાં હાજર રહેશે.

Heavy rains expected in Panchmahal, Chhotaudepur and Vadodara today, rain in South Gujarat till September 26 | આજે પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના, 26 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 183 તાલુકાઓમાં મેઘમહેર,પાછલાં 30 વર્ષની રાજ્યની એવરેજ 840 મીમીની સરખામણીએ 76.44 ટકા,ગુજરાતમાં સિઝનનો 78.75 ટકા સાથે 26 ઈંચ વરસાદ નોંધાયો | Heavy rains expected in Panchmahal, Chhotaudepur and Vadodara today, rain in South Gujarat till September 26

Surprise like a ticket for Manishaben, once again cabinet minister in 24 years from Bajwada, Vadodara | વડોદરાના બાજવાડામાંથી 24 વર્ષે ફરી એકવારા કેબિનેટ મંત્રી, મનીષાબેન માટે ટિકિટ જેવું જ આશ્ચર્ય

બાજવાડાથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર નલિન ભટ્ટ 1995-97માં ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી હતા, હવે ત્યાંના જ રાજેન્દ્ર ત્રિવેદી બન્યા​​​​​​​​​​​​​​,2012માં પ્રબળ દાવેદારો વચ્ચે આશ્ચર્યજનક રીતે મનીષાબેન વકીલને ટિકિટ મળી હતી, એ જ રીતે સિનિયરો કોરણે મૂકાતાં મંત્રી બન્યાં,નવાં બે મંત્રીમાં એક વ્યવસાયે અને બીજા અટકથી વકીલ | divyabhaskar

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.