Brajeshwari Dham Of Kangra Is One Of The 51 Shaktipeeths, The Last Day Of Gupt Navratri.
આજે ગુપ્ત નવરાત્રિનો છેલ્લો દિવસ:કાંગડાનું બ્રજેશ્વરી ધામ 51 શક્તિપીઠોમાંથી એક છે
7 કલાક પહેલા
કૉપી લિંક
માન્યતાઃ પાંડવોના સપનામાં દેવી દુર્ગા આવ્યાં તે પછી તેમણે અહીં મંદિર બનાવ્યું હતું
દેવ ભૂમિ હિમાચલ પ્રદેશમાં અનેક દેવી-દેવતાઓના મંદિર છે જેમનો પોતાનો ઇતિહાસ, પરંપરા અને માન્યતાઓ છે. તેમાંથી જ એક છે માતા બ્રજેશ્વરી મંદિર, જે 51 શક્તિપીઠોમા�