Share
વેપાર-રોજગાર ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળતા સુરત શહેરના લોકો માટે જીવાદોરી સમાન તાપી માતાનો આજે અષાઢ સુદ સાતમ નિમિત્તે જન્મોત્સવ મનાવાશે. જોકે, કોરોના સંક્રમણની ભીતિને કારણે મોટા ભાગના જાહેર કાર્યક્રમો રદ કરી દેવાયા છે, પરંતુ તાપી માતાના દર્શનથી માંડીને પૂજા, આરતી માટે કિનારા પર ભક્તોની ચહલપહલ દેખાશે.
શાસ્ત્રો અને તાપી પુરાણમાં જણાવ્યા મુજબ, તાપી માતાના સ્મરણ માત્
आज मां ताप्ती जयंती है, जानिए सूर्य पुत्री ताप्ती नदी की कथा और पौराणिक तथ्य webdunia.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from webdunia.com Daily Mail and Mail on Sunday newspapers.
Tapti Jayanti Story इस वर्ष ताप्ती जयंती 16 जुलाई, शुक्रवार मनाई जाएगी। ताप्ती जन्मोत्सव आषाढ़ शुक्ल सप्तमी को मनाया जाता है। यह देश की प्रमुख नदियों में से एक है। आइए पढ़ें पुराणों में ताप्तीजी की जन्म कथा- बैतूल जिले की मुलताई तहसील मुख्यालय के पास स्थित ताप्ती तालाब से निकलने वाली सूर्यपुत्री ताप्ती की जन्म कथा महाभारत में आदिपर्व पर उल्लेखित है। पुराणों में सूर्य भगवान की पुत्री त�
બ્રિજ ઉપરથી યુવાનની મોટરસાઇકલ મળી આવી
એમેઝોનમાં પિક-અપ બોય તરીકે કામ કરતો હતો
સુરતના અઠવા લાઇન્સ કેબલ બ્રિજ ઉપરથી ગુરુવારની મોડી સાંજે એક નવયુવાને સેલ્ફી-ફોટો પાડી લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ લખી પરિવારને સેન્ડ કર્યા બાદ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, પણ એમેઝોનમાં પિક-અપ બોય તરીકે કામ કરતા 24 વર્ષીય કુલદીપે મિત્રોને લોકેશન શેર કર્યા બાદ કર�