પહેલેથી ૬૦ રેલવે સ્ટેશનોનો વિકાસ થઈ રહ્યો છેઃ
નવી દિલ્હી તા. ૧૧ઃ જામનગર, ભાવનગર, ગાંધીધામ, જૂનાગઢ, રાજકોટ સહિત દેશના ૪૯ સ્ટેશનોનો પૂનર્વિકાસ થશે. રેલ જમીન વિકાસ સત્તામંડળના જણાવ્યા મુજબ સ્ટેશનનો રીડેવલપમેન્ટ શહેરી વિકાસ સાથે આંતરિક રીતે જોડાયેલો છે. જે મુસાફરીના અનુભવમાં સુધારો