The Supreme Court Said Implement One Nation One Ration Card In All States By July 31; Know What Is This Scheme And How You Will Benefit From It?
ભાસ્કર એક્સપ્લેનર:સુપ્રીમ કોર્ટે કહ્યું- 31 જુલાઈ સુધી તમામ રાજ્યોમાં વન નેશન વન રાશન કાર્ડ લાગુ કરો; જાણો શું છે આ સ્કીમ અને એનાથી તમને શું ફાયદો મળશે?
15 કલાક પહેલાલેખક: આબિદ ખાન
કૉપી લિંક
સુપ્રીમ કોર્ટે 31 જુલાઈ સુધી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રાશન કાર્ડ યોજનાને લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. 2019માં આ �