Share
જનતા દ્વારા કોરોના ગાઇડલાઇનના છડેચોક ઉલ્લંઘન સામે લાલ આંખ કરતા કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોને જણાવ્યું હતું કે, દેશમાં જાહેર પરિવહનના સાધનો અને હિલ સ્ટેશનો ખાતે કોરોના ગાઇડલાઇનનું છડેચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની સામે વિવિધ કાયદાકીય કલમો અંતર્ગત કાર્યવાહી કરો.
હજુ કોરોનાનો સેકન્ડ વેવ પુરો થયો નથી. કેટલાક રાજ્યોમાં આર ફેક્ટરમાં સતત થઇ ર�