The Number Of Tourists Decreased In Rajkot Gandhi Museum So Income Down
એક્સક્લૂઝિવ:પીએમ મોદીએ ખુલ્લા મુકેલા ઇન્ટરનેશનલ મ્યુઝિયમની હાલત બદતર બની, 26 કરોડના ખર્ચે તૈયાર થયું પણ 200 પ્રવાસીઓ પણ નથી આવતા
રાજકોટ9 કલાક પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
કૉપી લિંક
બાળકોની માત્ર રૂ.10 અને 18 વર્ષની ઉપરની વયની વ્યક્તિ માટે 25 રૂપિયા ફી
મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના અતથી લઈને ઇતિ સુધીના તમામ પ્રસંગો છે
ગુજરાત અને ગાંધીજી એકબીજાના પર્યાય છે. ખ�