Share
આદિવાસી સમુહમાંથી મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલપદે નિયુક્તિના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમના નામ ચર્ચામાં પણ નહોતા તેવા ત્રણ સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન આપીને ચોંકાવ્યા છે. મંત્રીમંડળના વિસ્તરણમાં રાજ્યમંત્રી તરીકે કાર્યરત મનસુખ માંડવિયા અને પુરસોત્તમ રૂપાલાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન સાથે જ વડાપ્રધાને સુરતથી દર્શના જરદોશ, ખેડાથી દેવુસ�