Bhavnagar Hit And Run: આજે સાતમના પર્વ નિમિત્તે સિહોરના ટાણા ગામે દર્શનાર્થીઓ પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન કારના ચાલકે દર્શનાર્થીઓને અડફેટમાં લીધા હતા.
Gujarat Assembly Election 2022: દેશ અને રાજ્યમાં કોરોના વિરોધી રસીનો પૂરતો જથ્થો નથી. વૅક્સિનની અછતના કારણે રસીના બે ડોઝ વચ્ચેનો ગાળો પણ વધારવો પડ્યો હતો.