comparemela.com

Page 4 - Sandesh News News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Police Raid On gambling den In Junagadh

Junagadh Police Raid: પોલીસથી બચવા માટે અંધારામાં ભાગી રહેલા યુવકને ખેતરના શેઢા પર બાંધેલા શોર્ટમાં આવી જતા કરંટ લાગવાથી મોત થયું છે.

cctv caught Patan angadia firm loot

angadia firm loot: CCTVમાં જોઈ શકાય છે કે, 5 અજાણ્યા બુકાનીધારી શખ્સો રૂપિયા ભરેલા થેલાની લૂંટને અંજામ આપી રહ્યાં છે.

Arjun Modhwadia On Gujarat DyCM Nitin Patel Remark

Nitin Patel: દેશમાં લાખો મુસ્લિમ દેશભક્ત છે. ગુજરાતની પોલીસ ફોર્સમાં હજારો મુસલમાન છે, જેઓ દેશભક્ત છે. હું તેમની વાત નથી કરી રહ્યો. Arjun Modhwadia

Vadodara BJP Corporator birthday broke corona rules

Corona Rules: ભાજપના કોર્પોરેટર “કમળ”ના ચિહ્નવાળી કેક કાપી રહ્યાં છે. આ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના કોવિડ નિયમોના ધજાગરા ઉડી રહ્યાં છે.

RMC Health Dept Raid Ahead of Festival Season

Rajkot Festival Season: સંતકબીર રોડ પર આવેલી દુકાનમાં ફરસાણ બનાવવા માટે ખાવાના સોડાની જગ્યાએ કપડા ધોવાના સોડાનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું.

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.