દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે જયપુર પહોંચ્યા. તેઓ અહીં 10 દિવસ ગલતા રોડ પર વિપશ્યના સાધના કેન્દ્રમાં રહેશે. તેઓ અહીં સ્વાસ્થ્ય લાભ લેવા માટે આવ્યા છે. રવિવારે બપોરે ઈન્ડિગોની ફ્લાઈટથી આવેલા કેજરીવાલ એરપોર્ટથી સીધા જ વિપશ્યના કેન્દ્ર પહોંચ્યા. જયપુરમાં કેજરીવાલ આમઆદમી પાર્ટીના પદાધિકારીઓની સાથે મીટિંગ નહીં કરે. સાથે જ કોઈ રાજકીય કાર્યક્રમમાં પણ ભાગ નહીં લે. તે