રાજ કુંદ્રા 27 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં છે
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ ટીમને તપાસ દરમિયાન રાજ કુંદ્રા વિરુદ્ધ મહત્ત્વના પુરાવા મળ્યા છે. મુંબઈ પોલીસે શનિવારે જણાવ્યું કે, રાજ કુંદ્રાની અંધેરી સ્થિત વિઆન અને JL સ્ટ્રીમની ઓફિસમાંથી એક સિક્રેટ કબાટ મળ્યો છે. આની પહેલાં ક્રાઈમ બ્રાંચે શુક્રવારે કોર્ટમાં કહ્યું હતું કે રાજ કુંદ્રા 121 પોર્ન વીડિયોને 9 કરોડ રૂપિયામાં વેચવાનો હતો. ત�