Std. 9 To 11 Schools Will Open, Rain Fall In 197 Talukas Of The Gujarat
મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:તમામ જિલ્લામાં વરસાદ પડી શકે, ધો.9થી 11ની સ્કૂલો ખૂલશે, રાજ્યના 197 તાલુકામાં મેઘમહેર, મહારાષ્ટ્રમાં ભૂસ્ખલન-વરસાદને કારણે 112નાં મોત-99 ગુમ
અમદાવાદ18 કલાક પહેલા
કૉપી લિંક
નમસ્કાર,
આજે સોમવાર છે, તારીખ 26 જુલાઈ, અષાઢ વદ ત્રીજ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) રાજ્યના તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
2) 50 ટકા કેપિસિટી સાથે
રાજ કુંદ્રા 27 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં છે
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ ટીમને તપાસ દરમિયાન રાજ કુંદ્રા વિરુદ્ધ મહત્ત્વના પુરાવા મળ્યા છે. મુંબઈ પોલીસે શનિવારે જણાવ્યું કે, રાજ કુંદ્રાની અંધેરી સ્થિત વિઆન અને JL સ્ટ્રીમની ઓફિસમાંથી એક સિક્રેટ કબાટ મળ્યો છે. આની પહેલાં ક્રાઈમ બ્રાંચે શુક્રવારે કોર્ટમાં કહ્યું હતું કે રાજ કુંદ્રા 121 પોર્ન વીડિયોને 9 કરોડ રૂપિયામાં વેચવાનો હતો. ત�