અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોના હાલના ૧૭ ટકા માસિક મોંઘવારી ભથ્થાંમાં ૧૧ ટકાનો વધારો કરીને ૨૮ ટકા કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય કર્યો છે.
Business News in Hindi: कोरोना की वजह से केन्द्र सरकार ने जनवरी 2020, जुलाई 2020 तथा जनवरी 2021 को दी जाने वाली महंगाई भत्ते और महंगाई राहत की तीन किश्तों पर रोक लगा दी थी।