Share
કરજણથી ગુમ પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગત તા.5મી જુનથી ગુમ છે. આખરે પીઆઇ પત્નીના કેસની ચર્ચાસ્પદ તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે આંચકી લેવાઈ છે. હવે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATS સંયુક્ત તપાસ કરશે તેવી જાહેરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી.
વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઇના પત્ની સ્વીટી પટેલ 43 દિવસથી ગુમ છે. જિલ્લા પોલીસે રાજ્યભરમાં તપાસ ક�