Share
કરજણથી ગુમ પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગત તા.5મી જુનથી ગુમ છે. આખરે પીઆઇ પત્નીના કેસની ચર્ચાસ્પદ તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે આંચકી લેવાઈ છે. હવે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ATS સંયુક્ત તપાસ કરશે તેવી જાહેરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી.
વડોદરા ગ્રામ્યના PI અજય દેસાઇના પત્ની સ્વીટી પટેલ 43 દિવસથી ગુમ છે. જિલ્લા પોલીસે રાજ્યભરમાં તપાસ ક�
Share
કરજણથી ગુમ સ્વીટી પટેલની તપાસ દરમિયાન દહેજથી મળેલા બળેલા હાડકાં માનવ શરીરના હોવાનો ચોંકાવનાર ઘટસ્ફોટ આજે થયો છે. હાડકાંના ટુકડા યુવા અથવા મધ્યમ વયની વ્યક્તિ હોવાનું પણ FSL તપાસમાં બહાર આવ્યું છે. હવે આ કેસમાં પોલીસને સ્વીટી પટેલના મર્ડરની પ્રબળ આશંકા છે. કરજણનો મિસિંગ પર્સનનો કેસ મર્ડર તરફ જતો હોવાનું મનાય છે.
કરજણથી લાપતા સ્વીટી પટેલ ક્યાં છે ? તે રહસ્ય આજે પણ યથાવત છે. પરંતુ