Hina Started The Immunity Booster Product A Year Ago, Today Has A Business Of 2.5 Lakh Per Month, Also Employs 5 Women.
આજના પોઝિટિવ સમાચાર:હિનાએ એક વર્ષ અગાઉ ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, આજે દર મહિને 2.5 લાખનો બિઝનેસ, 5 મહિલાને નોકરી પણ આપી
નવી દિલ્હી3 કલાક પહેલા
કૉપી લિંક
37 વર્ષીય હિનાએ MBAનો અભ્યાસ પૂરો કર્યા પછી થોડાં વર્ષો નોકરી કરી, જોકે લગ્ન પછી તેમણે જોબ છોડી દીધી.
કોરોના આવ્યા પછી દુનિયાભરમાં હેલ્થ સપ્લિમેન્ટ્સની માગ વધી ગ�