Share
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વી. એસ. હોસ્પિટલનું અંદાજે રૃ. ૧૦૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. છસ્ઝ્ર વર્ષો જૂની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની કાયાપલટ કરવાની હિલચાલ હાથ ધરવામાં આવી છે અને ૨૦૨૨-૨૩ના વર્ષ સુધીમાં વી. એસ. હોસ્પિટલના નવીનીકરણની કામગીરી પૂરી કરવાનું આયોજન કરાયું છે.
આમ, શહેરીજનોને બે વર્ષ પછી વધુ એક અદ્યતન હોસ્પિટલની સુવિધા મળશે. મ્યુનિ. દ્વારા શહેર�