Share
૧૯૭૬થી શહેરી આવાસોની શરૂઆત બાદ છેલ્લા ૧ દશકામાં ૩૩ આવાસ યોજના મળી
સરકારી સહાય સાથે લોનેબલ યોજનાથી હાથ ધરવામા આવી છે વિવિધ યોજનાઓ
૩ લાખથી ૨૪ લાખ સુધીની કિંમતના આવાસોઃ બેન્કો લોન મંજૂર કરે કે તુંરત દસ્તાવેજથી સોંપાય છે કબ્જો
હેલ્થ અને એજ્યુકેશન ઉપરાંત વ્યાપાર-ઉદ્યોગને જોતા રાજકોટમાં નવા વસાહતીઓ વધતા જ રહે છે. શહેરમાં બાંધકામના ક્ષેત્રે સતત ડિમાન્ડ વચ્ચે શહેરમાં બાંધકામ ક