Share
લાંબાસમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સાંજે સાડા પાંચથી ૬ કલાક વચ્ચે નવા મંત્રીઓને શપથ લેવડાવવામાં આવે તેવી સંભાવના છે. વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા વચ્ચે યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકો બાદ કેબિનેટના વિસ્તરણનો ધમધમાટ વધી ગ�