The President Of The Education Union Demanded Millions Of Rupees To Return To Work
શિક્ષિકાનો આક્ષેપ:નોકરી પર પરત લેવા શિક્ષણ સંઘના પ્રમુખે લાખો રૂપિયા માંગ્યા
મહુવા11 કલાક પહેલા
કૉપી લિંક
ધોળીકૂઇ ગામની શાળા
રાજીનામું પરત ખેંચ્યા બાદ ફરી ફરજ પર હાજર કરવા ધોળીકૂઇની શિક્ષિકા પાસે નાણા મંગાયા
ભોગ બનનારે આપવીતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરતા આખરે તપાસ શરૂ
મહુવા તાલુકાની સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત પ્રાથમિક શાળાન