Share
આઇસીએમઆરના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં ઓગસ્ટના અંતમાં કોરોનાનો થર્ડ વેવ આવી શકે છે. પરંતુ આંકડા દર્શાવે છે કે ભારતમાં કોરોનાના થર્ડ વેવનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ૭ જુલાઇએ ૫૫ દિવસ બાદ ભારતમાં એક્ટિવ કેસમાં ૭૪૮નો વધારો થયો હતો. ૧૪ જુલાઇએ ફરી એક્ટિવ કેસમાં ૨૦૯૫નો વધારો થયો હતો. દેશના ૪૭ જિલ્લામાં હજુ પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી ઉપર રહે છે. જૂનના છેલ્લા સપ્તાહથી એક�