ઓગણસમી સદીમાં રશિયા અને બ્રિટિશ સામ્રાજ્યો અને 20મી સદીમાં અમેરિકા અને સોવિયત સંઘે અફઘાનિસ્તાનની જમીન પર તેમની લડાઈ લડી હતી. પરંતુ જ્યારે હવે તાલિબાને અફઘાનિસ્તાન પર વિજય મેળવી લીધો છે ત્યારે પાકિસ્તાન હવે અફઘાનિસ્તાનમાં એક મોટી ગેમ રમવા માટે તૈયાર છે. જ્યારે પાકિસ્તાનનું મિત્ર ચીન પણ આ વિસ્તારમાં તેમની મજબૂત પકડ કરવાનું વિચારી રહી છે. | Afghanistan Taliban Pakistan India chin America new political game start in world