A 6 year old Son Was Killed In An Affair Between Sister in law And Mother in law
આડાસંબંધની આડમાં માસૂમનો ભોગ:વિરમગામના જાલમપુર ગામે ભાભી-દિયર વચ્ચેના આડા સંબંધનો ભાંડો ન ફૂટે તેથી સગી માતાએ કાકા સાથે મળી 6 વર્ષના પુત્રની હત્યા કરી
વિરમગામ5 કલાક પહેલા
કૉપી લિંક
પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી. તસવીર જયદીપ પાઠક
ગુમ બાળકોને શોધવાની ડ્રાઇવમાં અઢી વર્ષ જૂનો હત્યાનો બનાવ બહાર આવ્યો, બંને આરોપીની ધરપકડ
હત્યા કરી બાળકના મૃતદે�