comparemela.com

Latest Breaking News On - Hadar dam 1 - Page 1 : comparemela.com

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમના 22 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા, નદીમાં ઘોડાપૂર, 22 ગામને એલર્ટ | suarashtra second number largest dam s 22 dam open

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લિલાખા ગામ પાસે આવેલ સૌરાષ્ટ્રના બીજા નેબરના સૌથી મોટા ભાદર 1 ડેમના ગતરાત્રે 2 વાગ્યે 22 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ 40207 ક્યુસેક પાણીની આવક છે તો સામે 40207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી ડેમની હેઠળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડેમની હેઠળ આવેલા 22 ગામને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. | rain, bhadar dam 1, overflow, 15 door open, 22 village alert,

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.