comparemela.com

Dhoraji Village News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમના 22 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા, નદીમાં ઘોડાપૂર, 22 ગામને એલર્ટ | suarashtra second number largest dam s 22 dam open

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લિલાખા ગામ પાસે આવેલ સૌરાષ્ટ્રના બીજા નેબરના સૌથી મોટા ભાદર 1 ડેમના ગતરાત્રે 2 વાગ્યે 22 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ 40207 ક્યુસેક પાણીની આવક છે તો સામે 40207 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી ડેમની હેઠળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડેમની હેઠળ આવેલા 22 ગામને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. | rain, bhadar dam 1, overflow, 15 door open, 22 village alert,

male snack and female snack Romance in bhutvad village of dhoraji | ધોરાજીમાં નાગ-નાગણીના પ્રણય કરતા LIVE દ્રશ્યો કેમેરામાં કેદ, ખેતરમાં જતા રસ્તા વચ્ચે એકમેકમાં ઓતપ્રોત બન્યા

male snack and female snack Romance in bhutvad village of dhoraji | ધોરાજીમાં નાગ-નાગણીના પ્રણય કરતા LIVE દ્રશ્યો કેમેરામાં કેદ, ખેતરમાં જતા રસ્તા વચ્ચે એકમેકમાં ઓતપ્રોત બન્યા
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.